પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રોયોગો

પ્રતિભાનો અર્થ છે – હંમેશા આદર્શોન્મુખ બુદ્ધિ તથા ભાવનાનો સમન્વિત વિકાસ.આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ પોતાને પ્રેરણાપુંજ આદર્શોના પ્રતીક તરીકે ઉપસાવે છે અને પોતાને જ નહિ , પરંતુ સમયને પણ ધન્ય બનાવે છે. અત્રે આવી પ્રતિભાઓના વિકાસ અંગેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. બાળકોને લખવાની સ્લેટ પર  મણકા ખસેડીને આંક શીખવવાની જેમ કે પછી ત્રણ પૈડાવાળી … Read more

લોભીનો અંત

એક ગામ હતું. એ ગામમાં ચાર બ્રાહ્મણ યુવાનો હતા. એ ચારેય ખુબ જ ગરીબ હતા. એક દિવસે એ ચારેય યુવાનો ભેગા થઈને વિચારવા લાગ્યા: ‘આમ આપણે ક્યાં સુધી આપણા માતા-પિતા ઉપર ભાર બનીને રહીશું? આપણે ક્યાં સુધી આમ-તેમ ભટકતા રહીશું? આપણે નજીક આવેલા શહેરમાં જઈને કોઈ કામ-ધંધો કરવો જોઈએ.’ એક યુવાને જયારે બધાને સમજાવ્યા ત્યારે … Read more

કપટી કાગડો

એક જંગલમાં એક ચતુર અને જ્ઞાની ઊંદર રહેતો હતો. એની ડહાપણભરી વાતો અને સલાહ સાંભળીને જંગલના અનેક પ્રાણીઓ કોઈને કોઈ પ્રકારે લાભ લઈ લેતા હતા. એકવાર એજ જંગલમાં એક કાગડો આવ્યો. એણે દરેક પ્રાણીના મોંઢે ચતુર અને ચાલાક ઊંદરના વખાણ સાંભળ્યા. એ વાત એ સહન કરી ન શક્યો અને એ ઊંદરની ઈર્ષા કરવા લાગ્યો. એ … Read more

પોતાની નબળાઈઓ સામે લડો મજબૂત બનો

સંસારમાં મનુષ્યને કોઈ બીજું એટલું હેરાન નથી કરતું, જેટલું તેના દુર્ગુણો અને દુર્ભાવનાઓ હેરાન કરે છે. દુર્ગુણરૂપી શત્રુઓ ક્યારેય તેને જંપવા દેતા નથી. કહેવત છે કે પોતાની બુદ્ધિ અને બીજાની સંપત્તિ ચતુરને ચારગણી અને મૂરખને સો ગણી દેખાય છે. દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણ નિર્દોષ અને પૂર્ણ બુદ્ધિશાળી માને છે. તેને પોતાની ત્રુટિ કે દોષો દેખાતાં … Read more