પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રોયોગો

પ્રતિભાનો અર્થ છે – હંમેશા આદર્શોન્મુખ બુદ્ધિ તથા ભાવનાનો સમન્વિત વિકાસ.આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ પોતાને પ્રેરણાપુંજ આદર્શોના પ્રતીક તરીકે ઉપસાવે છે અને પોતાને જ નહિ , પરંતુ સમયને પણ ધન્ય બનાવે છે. અત્રે આવી પ્રતિભાઓના વિકાસ અંગેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. બાળકોને લખવાની સ્લેટ પર  મણકા ખસેડીને આંક શીખવવાની જેમ કે પછી ત્રણ પૈડાવાળી … Read more

હિંમત ના હારો

બીજાની ભૂલો જોતાં પહેલાં પોતાની ભૂલો શોધો. બીજાની બૂરાઈ કરતાં પહેલાં પોતાનામાં કોઈ બૂરાઈ છે કે નહિ તે જુઓ. જો હોય તો પહેલાં તેને દૂર કરો. બીજાઓની નિંદા કરવામાં જેટલો સમય વેડફો છો તેને આત્મોત્કર્ષમાં ખર્ચો. એનાથી તમને સમજાશે કે પરનિંદા કરવાથી વધતા દ્વેષને છોડીને તમે પરમાનંદની પ્રાપ્તિ તરફ જઈ રહ્યા છો. સંસારને જીતવાની ઇચ્છા … Read more

પોતાની નબળાઈઓ સામે લડો મજબૂત બનો

સંસારમાં મનુષ્યને કોઈ બીજું એટલું હેરાન નથી કરતું, જેટલું તેના દુર્ગુણો અને દુર્ભાવનાઓ હેરાન કરે છે. દુર્ગુણરૂપી શત્રુઓ ક્યારેય તેને જંપવા દેતા નથી. કહેવત છે કે પોતાની બુદ્ધિ અને બીજાની સંપત્તિ ચતુરને ચારગણી અને મૂરખને સો ગણી દેખાય છે. દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણ નિર્દોષ અને પૂર્ણ બુદ્ધિશાળી માને છે. તેને પોતાની ત્રુટિ કે દોષો દેખાતાં … Read more

વિપત્તિઓથી ડરો નહિ સામનો કરો

માણસની ઈચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. આજ ઉતાર હોય તો કાલે ચઢાવ. ઉપર ચઢેલા નીચે પડે છે અને નીચે પડેલા ઉપર ચઢે છે. આજે આંગળીના ઈશારે ચાલનારા અનેક અનુયાયીઓ હોય, તો કાલે સુખ દુઃખ પૂછનાર કોઈ પણ નથી રહેતું. રંક એક દિવસ ધનવાન બની જાય છે, તો ધનવાન … Read more