ચતુર શિયાળ અને સિંહ!

એકવાર એક બ્રાહ્મણ જંગલમાંથી પસાર થતો હતો. એક જગ્યાએ એણે એક મોટું પાંજરું જોયું. એ પાંજરામાં સિંહ પૂરાયેલો હતો. બ્રાહ્મણને જોઈને સિંહે નમ્રતાથી પૂછ્યું: “હે બ્રાહ્મણદેવ ! આપ તો દેવતા છો. મારી રક્ષા કરો. એક શિકારી મને આ પાંજરામાં પુરી જતો રહ્યો છે. એમાંથી મને મુક્ત કરો. હું ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો છું. જો મારી પીડા … Read more

વાંસળી વાળો

એક ગામ હતું. એક ગામમાં ઊંદરોનો ખૂબ જ ત્રાસ હતો. ગામમાં એટલા બધા ઊંદરો હતા કે આજુ-બાજુના ગામના લોકો એ ગામને ઊંદરોનું ગામ કહેતા હતા. એ ગામમાં એવી કોઈ જગ્યા નહોતી જ્યાં ઊંદરો ન હોય. ઘરમાં, દુકાનમાં, વખારમાં, ખેતરોમાં દરેક જગ્યાએ ઊંદરો જ ઊંદરો દેખાતા હતાં. એ ઊંદરો ઢગલાબંધ અનાજ ખાઈ જતાં હતાં. ઘરનો સામાન, … Read more

અતિથિની સેવા

એક દિવસની વાત છે. એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા. વીજળી ચમકવા લાગી. વાદળોનો ગડગડાટ સંભળાવવા લાગ્યો અને એકદમ મૂસળધાર વરસાદ વરસવા લાગ્યો. તોફાની પવન અને ભયંકર વરસાદને કારણે જંગલમાં ખૂબ જ ભયંકર વાતાવરણ બની ગયું. તોફાન અને વરસાદથી બચવા માટે શિકાર કરવા નીકળેલો મંગલુ શિકારી એક મોટા ઝાડ નીચે આવીને ઊભો રહી ગયો. મંગલુ … Read more

બુદ્ધિશાળી નોકર !

એક સમયની વાત છે. એક ગામમાં એક મોટો જમીનદાર હતો. એકવાર એ ફરવા નીકળ્યો. રસ્તામાં એના એક મિત્રએ એને શેકેલી મરઘી અને સરસ દ્રાક્ષના રસની એક બાટલી ભેટમાં આપી. એ જ સમયે જમીનદારની નજર સામેથી આવતાં પોતાના નોકર ઉપર પડી. જમીનદારે પોતાના નોકર ને બૂમ મારીને નજીક બોલાવી કહ્યું : “ આ થેલો ઘેર જઈને … Read more

સૌથી મોટું ધન!

એક ગામમાં રામુ નામનો એક ગરીબ મજૂર રહેતો હતો. એ બિચારો દરરોજ કમાતો અને દરરોજ ખાતો. ઘર-કુટુંબ સુખી હતું પણ રામુ સુખી નહોતો. રામુ કાયમ એમ જ વિચાર કરતો કે કંઈક એવું થઈ જાય કે જેના કારણે મારી પાસે ઘણું ધન આવી જાય. આ વાત એ દરરોજ પ્રાર્થના સમયે ભગવાન શિવને કહેતો. ક્યારેક તો કંટાળીને … Read more

ભલાભાઈ અને ભુંડાભાઈ

બે દોસ્ત. એકનું નામ ભાલોભાઈ. બીજાનું નામ ભૂંડોભાઈ. જેવા નામ તેવા ભાવ. છતાં બન્ને દોસ્ત. દુનિયાદારીમાં અતિ ભલાઈ સારી નહિ. લોકો ઠગી જાય. ભાલોભાઈ પોતાના ગામમાં ધંધે-ધાપે ફાવે નહિ. એટલે પૈસે ટકે ખલાસ થઈ ગયો. સંસારમાં ભૂંડાઈ પણ ખપની નથી. લોકો એના પર વિશ્વાસ કરે નહિ. એને ચાહે નહિ. ભૂંડાઈએ ઘણા ધંધા કર્યા પણ કોઈમાં … Read more

બુદ્ધિનો માલિક

એક નગર હતું. એ નગરનો રાજા ઘણો ધૂની હતો. એને દરરોજ એક નવી વાર્તા સાંભળવાની એકવાર ધૂન ચડી. રાજાને દરરોજ અનેક લોકો વાર્તાઓ સંભળાવનાર આવતાં. રાજા તેમની વાર્તા સાંભળી ઈનામ આપતો હતો. એ રાજાને એકવાર એકદમ લાંબી વાર્તા સાંભળવાની ધૂન ચડી. તરત જ રાજાએ ઢોલીને રાજ્યમાં ઢંઢેરો પિટવાનું કહ્યું: જે કોઈ પણ રાજાને એકદમ લાંબી … Read more