ચંચળની ચતુરાઈ!
ઘણા સમય પહેલાની વાત છે. એક સુંદર મજાનું નાનું ગામ હતું. એ ગામમાં રામજી નામનો એક ભલો ખેડૂત રહેતો હતો. ખેતરમાં મહેનત કરીને માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર, ઉપરા-ઉપરી બે વરસ સુધી વરસાદ ન થયો. તેના લીધે એકવાર એણે શાહુકાર પાસેથી એક હજાર રૂપિયાનું કરજ લીધું. ત્રીજા વરસે કુદરતે મહેર કરી અને વરસાદ સારો … Read more