ભલાઈનો બદલો !

ઘણા વરસો પહેલાની વાત છે. કંચનપુર નામનું એક રાજ્ય હતું. ત્યાં કંચનસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાની બે રાણીઓ હતી. મોટી રાણીનું નામ હતું સુમતિ. નાની રાણીનું નામ હતું કુમતિ. રાજાની આ બન્ને રાણીઓમાં નામ પ્રમાણે જ ગુણ હતા. મોટી રાણી સુમતિ ખૂબ જ દયાળુ, નમ્ર, સેવાભાવી અને સૌ કોઈનું ભલું કરનારી હતી. … Read more

વિપત્તિઓથી ડરો નહિ સામનો કરો

માણસની ઈચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. આજ ઉતાર હોય તો કાલે ચઢાવ. ઉપર ચઢેલા નીચે પડે છે અને નીચે પડેલા ઉપર ચઢે છે. આજે આંગળીના ઈશારે ચાલનારા અનેક અનુયાયીઓ હોય, તો કાલે સુખ દુઃખ પૂછનાર કોઈ પણ નથી રહેતું. રંક એક દિવસ ધનવાન બની જાય છે, તો ધનવાન … Read more

ત્રણ કોડીમાં મહેલ!

ઘણાં વરસો પહેલાની વાત છે. એક રાજા હતો. એ રાજાની ત્રણ રાજકુંવરીઓ હતી. એક દિવસ ત્રણેય સાથે બેસીને વાતો કરતી હતી. પહેલી કુંવરી સઘનતારા બોલી: “હું વાદળમાં કાણું પાડી શકું છું.” બીજી કુંવરી નયનતારા બોલી: “હું એ કાણાને બંધ કરી શકું છું.” ત્રીજી કુંવરી કિરણતારા બોલી: “હું ત્રણ કોડીમાં સુંદર મહેલ બનાવી શકું છું.” એ … Read more

લોભીનો અંત

એક ગામ હતું. એ ગામમાં ચાર બ્રાહ્મણ યુવાનો હતા. એ ચારેય ખુબ જ ગરીબ હતા. એક દિવસે એ ચારેય યુવાનો ભેગા થઈને વિચારવા લાગ્યા: ‘આમ આપણે ક્યાં સુધી આપણા માતા-પિતા ઉપર ભાર બનીને રહીશું? આપણે ક્યાં સુધી આમ-તેમ ભટકતા રહીશું? આપણે નજીક આવેલા શહેરમાં જઈને કોઈ કામ-ધંધો કરવો જોઈએ.’ એક યુવાને જયારે બધાને સમજાવ્યા ત્યારે … Read more