ભલાભાઈ અને ભુંડાભાઈ

બે દોસ્ત. એકનું નામ ભાલોભાઈ. બીજાનું નામ ભૂંડોભાઈ. જેવા નામ તેવા ભાવ. છતાં બન્ને દોસ્ત. દુનિયાદારીમાં અતિ ભલાઈ સારી નહિ. લોકો ઠગી જાય. ભાલોભાઈ પોતાના ગામમાં ધંધે-ધાપે ફાવે નહિ. એટલે પૈસે ટકે ખલાસ થઈ ગયો. સંસારમાં ભૂંડાઈ પણ ખપની નથી. લોકો એના પર વિશ્વાસ કરે નહિ. એને ચાહે નહિ. ભૂંડાઈએ ઘણા ધંધા કર્યા પણ કોઈમાં … Read more

વિપત્તિઓથી ડરો નહિ સામનો કરો

માણસની ઈચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. આજ ઉતાર હોય તો કાલે ચઢાવ. ઉપર ચઢેલા નીચે પડે છે અને નીચે પડેલા ઉપર ચઢે છે. આજે આંગળીના ઈશારે ચાલનારા અનેક અનુયાયીઓ હોય, તો કાલે સુખ દુઃખ પૂછનાર કોઈ પણ નથી રહેતું. રંક એક દિવસ ધનવાન બની જાય છે, તો ધનવાન … Read more

હિંમત ના હારો

બીજાની ભૂલો જોતાં પહેલાં પોતાની ભૂલો શોધો. બીજાની બૂરાઈ કરતાં પહેલાં પોતાનામાં કોઈ બૂરાઈ છે કે નહિ તે જુઓ. જો હોય તો પહેલાં તેને દૂર કરો. બીજાઓની નિંદા કરવામાં જેટલો સમય વેડફો છો તેને આત્મોત્કર્ષમાં ખર્ચો. એનાથી તમને સમજાશે કે પરનિંદા કરવાથી વધતા દ્વેષને છોડીને તમે પરમાનંદની પ્રાપ્તિ તરફ જઈ રહ્યા છો. સંસારને જીતવાની ઇચ્છા … Read more

પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિ !

ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ પાપબુદ્ધિ હતું. બીજાનું નામ ધર્મબુદ્ધિ હતું. બન્ને મિત્રોમાં પોતાના નામ પ્રમાણે જ ગુણો હતા. પાપબુદ્ધિ કાયમ છળ-કપટની વાતો વિચારતો જ્યારે ધર્મબુદ્ધિ કાયમ બધાનું ભલું કરવાની વાતો વિચારતો. એક દિવસ બન્ને મિત્રો સાથે કમાવા માટે પરદેશ જવા નીકળ્યા. ધર્મ બુદ્ધિની નીતિ અને ભાગ્ય … Read more

ભાગ્ય અને કર્મફળ !

એક માણસ ખૂબ જ ગરીબ હતો. એનું નામ રામલાલ હતું. નાનો હતો ત્યારથી તે યુવાન થયો ત્યાં સુધી એ ગરીબીમાં દરેક વસ્તુના અભાવ વચ્ચે દિવસો પસાર કરતો હતો. સમય જતાં તેના માતા-પિતા તેને છોડીને જતાં રહ્યાં. પણ ગરીબી તેને છોડી ક્યાંય ન ગઈ. રામલાલના લગ્ન થયા. પત્ની આવી. બાળકો આવ્યાં. બધાં આવ્યાં પણ ભાગ્યલક્ષ્મી ન … Read more

સસલાને શીંગડાં કેમ નથી ?

ઘણા સમય પહેલાની વાત છે. એ સમયે સસલાના માથે મોટાં-મોટાં શીંગડાં હતાં. નાનકડાં સસલાભાઈને માથે મોટાં શીંગડાં હોવાને કારણે હાલવા-ચાલવામાં ખૂબ જ અગવડ પડતી હતી. ક્યારેક કોઈ શિકારી કે હિંસક પ્રાણીથી બચવા માટે સસલાભાઈ સંતાવા માટે ઝાડી-ઝાંખરામાં જાય ત્યારે શિંગડાં ભરાઈ જાય. વળી ત્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હતું. આમ સસલાભાઈ માટે કુદરતે … Read more

બગલા ભગત !

એક દિવસની વાત છે. દરિયામાં રહેતા જીવો એકવાર સવારે તડકો ખાવા માટે દરિયા કિનારે આવ્યાં. એમને ત્યાં જોયું તો ખૂબ જ નવાઈ લાગી. એમણે પોતાના શત્રુ બગલાને એક પગ ઉપર ઊભો રહીને પ્રાર્થના કરતો જોયો. વધારે નવાઈની વાત એ હતી કે આજે એમની ઉપર એણે હુમલો કર્યો નહોતો. બધા જ જીવોને ખૂબ જ નવાઈ લાગી. … Read more

ચંચળની ચતુરાઈ!

ઘણા સમય પહેલાની વાત છે. એક સુંદર મજાનું નાનું ગામ હતું. એ ગામમાં રામજી નામનો એક ભલો ખેડૂત રહેતો હતો. ખેતરમાં મહેનત કરીને માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર, ઉપરા-ઉપરી બે વરસ સુધી વરસાદ ન થયો. તેના લીધે એકવાર એણે શાહુકાર પાસેથી એક હજાર રૂપિયાનું કરજ લીધું. ત્રીજા વરસે કુદરતે મહેર કરી અને વરસાદ સારો … Read more

પહેલો પૂડો હું!

ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામડામાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનું નામ ધનજી હતું. ધનજી પૂજા-પાઠ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. વિદ્વાન હોવા છતાં એ ભોળો અને નિસ્વાર્થ સ્વભાવનો હતો. આ સ્વભાવને કારણે જ ધનજી ક્યારેય પોતાના યજમાન પાસે કંઈ માંગતો નહોતો. યજમાન એને પોતાની મરજી પ્રમાણે આપે તે લઈ લેતો. ધનજી … Read more

ત્રણ કોડીમાં મહેલ!

ઘણાં વરસો પહેલાની વાત છે. એક રાજા હતો. એ રાજાની ત્રણ રાજકુંવરીઓ હતી. એક દિવસ ત્રણેય સાથે બેસીને વાતો કરતી હતી. પહેલી કુંવરી સઘનતારા બોલી: “હું વાદળમાં કાણું પાડી શકું છું.” બીજી કુંવરી નયનતારા બોલી: “હું એ કાણાને બંધ કરી શકું છું.” ત્રીજી કુંવરી કિરણતારા બોલી: “હું ત્રણ કોડીમાં સુંદર મહેલ બનાવી શકું છું.” એ … Read more