About Us

હેલો મિત્રો અમારી વેબસાઇટ habhaiha.com પર આપનું સ્વાગત છે. જો તમને કથાઓ, અવનવી વાર્તાઓ અને ગુજરાતી સાહિત્ય વિશે વાંચવું હોય તો તમે સાચી વેબસાઇટમાં છો.

અત્યારની આ ચાલતી જીવનશૈલીમાં ગુજરાતી ભાષામાં અવનવી વાર્તાઓ જેવીકે પંચતંત્રની બાળવાતો , પ્રેરણાત્મક વાર્તાઓ , દાદાજીની બાળવાતો , દાદીમાની બાળવાતો વગેરે વગેરે .

અમારી વેબસાઇટની મુલાકાત લેવાનું ચાલુ રાખો અને નવી પોસ્ટની માહિતી પ્રાપ્ત કરવાનું ચાલુ રાખો. દર અઠવાડિયે અલગ અલગ વિષયને સબંધિત પોસ્ટ કરવામાં આવશે .

અહીંયા સુધી આવવા બદલ તમારો ખુબખુબ આભાર